વિદાય કાર્યક્રમ
STD-8 VIDAY THUVAR SCHOOL
આજ રોજ થુવર પ્રા.શાળા માં ધો.૮ નો વિદાય પ્રસંગ રાખવામો આવ્યો.કાર્યક્રમ ની શરૂઆત પ્રાથના થી કરવામાં આવી.જીવન અંજલી થાજો મારું .........
ત્યાર બાદ શાળા ના આચર્ય શ્રી ડી .એન.માલુણા દ્વારા ધો.૮ ના બાળકો ને પ્રસંગ ને અનુરૂપ વધુ ને વધુ પ્રગતી કરો અને શાળા નું નામ રોશન કરો તેવી સુભેચ્છાઓ આપી.
ત્યાર બાદ ધો.૭ દ્વારા બાળકો એ પોતાના પ્રતિભાવ આપ્યા.
![]() |
શ્રી.બાબુભાઈ ટી.ખરાડી |
![]() |
શ્રીમતી લીલાબેન જે ચૌધરી |
![]() |
મનીષાબેન એન.શ્રીમાળી |
![]() |
![]() ![]() |
વિદાય લઇ રહેલા ધો.૮ ના બાળકો ![]() ![]() |
Post a Comment
0 Comments