માતૃભાષા દિન ની ઉજવણી -૨૧/૨/૨૦૧૫
આજ રોજ તા.૨૧/૨ /૨૦૧૫ ના રોજ થુવર પ્રા.શાળા માં માતૃભાષા દિન ની ઉજવણી કરવામાં આવી હતી.તેમાં તમામ ૬ થી ૮ ના બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.તેમાં કાવ્યગાન,લોકગીતો.ભજનો,ક્વિઝ સ્પર્ધા ની સ્પર્ધા રાખવા માં આવી.તેમાં શાળા ના તમામ સ્ટાફ,કે.જી.બી.વી.સ્ટાફ નો સાથ સહકાર મળ્યો.
![]() |
મુલ્યાંકન કર્તા તરીકે :-દીપાબેન ચૌહાણ અને મનીષાબેન શ્રીમાળી અને સંચાલક તરીકે લીલાબેન જે ચૌધરી |
![]() |
પરિણામ જાહેર કરતા સામાજિક વિજ્ઞાન શિક્ષક શ્રી.આતાઉલ્લા આર.ઉમતીયા |
![]() |
ક્વિઝ સ્પર્ધા માં હાજરી સ્ટાફ ગણ અને મુ.શિ.દેવજીભાઈ એન.માલુણા |
Post a Comment
0 Comments