આજ રોજ શાળા માં સન ૨૦૧૪ -૧૫ ના બેચ ના ધો.૮ માં અભ્યાસ કરતા બાળકો ની વિદાય રાખવામાં આવી.સૌ પ્રથમ કાર્યક્રમ ની શરૂઆત પ્રાથના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવી.પ્રાથના ના શબ્દો હતા.એ તો સચ હૈ કી ભગવાન હૈ....ત્યારબાદ ધો.૮ ના બાળકો દ્વારા ધૂન ..ટુટ જાયે ન કભી પ્રેમ કી માલા ..ત્યારબાદ ધો.૭ ના બાળકો દ્વારા વિદાય ગીત રજુ કરવામાં આવ્યું..વિદાય ની વેળા આવી ગયી..
 ત્યારબાદ ગુરુજીઓએ બાળકો માટે આશીર્વચનો પાઠવ્યા. વિદાય પ્રસંગે આ બેચ દ્વારા રૂ.૩૦૦૦ ની વસ્તુ રૂપે ભેટ શાળા ને અર્પણ કરવામાં આવી.



વડગામ બી.આર.સી.કો.ઓ.શ્રી.મહેન્દ્રસિંહ બારડ ની હાજરી