થુવર પ્રા.શાળા માં વાર્ષિક તપાસણી કાર્યક્રમ
આજ રોજ તા.25/2/206 ના થુવર પ્રા.શાળા માં વાર્ષિક તપાસણી કાર્યક્રમ રાખવામાં આવ્યાં. જેમાં જલોત્રા સી.આર.સી.કો.ઓ.દેવાભારથી ગૌસ્વામી તેમજ શ્રી.હર્ષદભાઈ જોશી.ઉ.શિ. કરનાળા પ્રા.શાળા શ્રી.મહેશભાઈ ચૌધરી ઉ.શિ. ઘોડિયાલ પ્રા.શાળા તેમજ શ્રી.ભરતભાઈ પટેલ ઉ.શિ. ધોરી પ્રા.શાળા એ શાળા ના વર્ગખંડ ની તપાસણી નું કાર્ય કર્યું.
Post a Comment
0 Comments