આજે થુવર પ્રા.શાળા સહ અભ્યાસિક પ્રવૃત્તિ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં ભજન.કવિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.તમામ બાળકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.