આજ થુવર પ્રા.શાળા માં 69 માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી.અને Nmms પરીક્ષા માં પાસ બાળકો ને પણ સન્માન કરવામાં આવ્યું.ગામમાં થી સરપંચ શ્રી.ડેપ્યુટી સરપંચ.અને ગામ આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી.બાળકો નું પ્રોત્સાહન પૂરું પાડ્યું.