BAL SANSAD
થુવર પ્રા.શાળા માં બાળ સંસદ માટે જાહેરનામું પ્રસિદ્ધ..
બાળકો દ્વારા બાળકો ના હિત માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડ ના નિતી નિયમો ના ઘડતર માં સક્રિય ભાગ લે અને શાળા ના વ્યવસ્થાપન માં વિકાસ માં સુધારામાં અને નિર્ણયોમાં ભાગીદાર થાય તેવા હેતુ થી થુવર શાળા માં 2013 થી દર વર્ષે આ બાળ સંસદ ની પ્રવૃત્તિ કરવામાં આવે છે.આ વર્ષે થુવર શાળા ડિજિટલ ચૂંટણી કરવા જઈ રહી છે.બાળકો ને એક કોડ દ્વારા શાળા ના બ્લોગ નો ઉપયોગ કરી ને ઓનલાઈન મત આપી ને વોટિંગ કરશે.તો આજે પ્રાર્થના માં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.દરરોજ અપડેટ કરવામાં આવશે..
Post a Comment
0 Comments