થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

ધો.8 માં નવતર પ્રયોગ તેમજ વિદ્યાર્થીઓ ના પ્રોત્સાહન માટે *સ્ટાર સ્ટુડન્ટસ* પ્રોજેક્ટ અમલમાં મુકેલ છે.

 પ્રિય વિદ્યાર્થીઓ ,વાલીઓ

ધો.8 માં નવતર પ્રયોગ તેમજ વિદ્યાર્થીઓ ના પ્રોત્સાહન માટે *સ્ટાર સ્ટુડન્ટસ* પ્રોજેક્ટ અમલમાં મુકેલ છે.
👉જેમાં દર મહિને 3 વિદ્યાર્થીઓ ને *સ્ટાર સ્ટુડન્ટસ* તરીકે પ્રોત્સાહિત કરવા.જેમાં તેમની હાજરી વધુ હોય તેમજ ટેસ્ટમાં પરિણામ સારું હોય.
👉જુલાઈ મહિના ના 3 વિદ્યાર્થીઓ આજે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
*1:- ચૌધરી વારીસઅલી આદમભાઈ 100 % હાજરી*
*2:-મરેડિયા સાહેદાફાતમાં હુસેનભાઈ*
*3 પઠાણ કિસ્મતબાનું જાવીદખાન*
*આ વિદ્યાર્થીઓ ને ખૂબ ખૂબ
અભિનંદન
💐💐*

Post a Comment

0 Comments