થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

વર્ચ્યુઅલ કલાસ દ્વારા વિદ્યાર્થીઓ ના મૂલ્યાંકન હેતુ માટે ઓનલાઇન ક્વિઝ નું આયોજન 14/08/2021

                                                                         વર્ચ્યુઅલ કલાસ દ્વારા વિદ્યાર્થીઓ ના મૂલ્યાંકન હેતુ માટે ઓનલાઇન ક્વિઝ નું આયોજન થયું..વિદ્યાર્થીઓ ખૂબ સારી એવી તૈયારી સાથે ક્વિઝ માં ભાગ લીધો..https://youtu.be/uLVqV4j7apM





Post a Comment

0 Comments