કોરાના વોરિયસ અંતર્ગત ચિત્ર સ્પર્ધા નું આયોજન-7/8/2021
આજે થુવર પ્રા.શાળા માં કોરાના વોરિયસ અંતર્ગત ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.દરેક વિદ્યાર્થીઓ માં અલગ-અલગ પ્રકાર ની શક્તિ પડેલી હોય છે.તો તે હેતુ થી જે વિદ્યાર્થીઓ ને ચિત્ર માં રસ હોય તેવા વિદ્યાર્થીઓ એ ખૂબ સરસ ચિત્ર દોરવામાં આવેલ છે.આ સ્પર્ધાનું આયોજન શાળા ના ઉપ શિક્ષક રાજેશભાઇ પરમાર સાહેબ દ્વારા કરવામાં આવ્યું.તેમજ શાળા ના આચાર્ય શ્રી તેમજ સમગ્ર સ્ટાફે સાથ સહકાર આપ્યો..
Post a Comment
0 Comments