સ્ટાર સ્ટુડન્ટ પ્રોજેક્ટ
*સ્ટાર સ્ટુડન્ટસ એવોર્ડ* ઓગસ્ટ-૨૦૨૧
ઇનોવેટિવ કાર્ય...
શાળા માં વિદ્યાર્થીઓ ના પ્રોત્સાહન મળી રહે તે હેતુ દર મહિના ના અંતે જે વિદ્યાર્થીઓ ની હાજરી વધુ હોય તેમજ એકમ કસોટી નું પરિણામ ,ગૃહકાર્ય તમામ બાબતો માં સારું પ્રદર્શન ધરાવનાર *સ્ટાર સ્ટુડન્ટસ એવોર્ડ* આપવામાં આવે છે.આ ઇનોવેશન થી વિદ્યાર્થીઓ ના ઘણી બાબતો માં સુધારો જોવા મળ્યો છે.તેમજ દરેક વિદ્યાર્થીઓ ને કલર કોડ આપવામાં આવે છે.આવતા મહિને વિદ્યાર્થીઓ વધુ મહેનત કરી ગ્રીન કોડ મેળવવા પ્રયત્ન કરે છે.
Post a Comment
0 Comments