વિવિધ કાર્યકર્મ ઉજવણી
*આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ*
*આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ*
થુવર પ્રા.શાળામાં વિદ્યાર્થીઓ ના વિવિધ પ્રકાર ની શક્તિઓ ના વિકાસ માટે કલા મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.જેવી કે *વકૃત્વ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા ,નિબંધ સ્પર્ધા,કાવ્યગાન સ્પર્ધા* જેમાં વિદ્યાર્થીઓ રસ પ્રમાણે ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓ ભાગ લીધો.

નિબંધ સ્પર્ધામાં
*મરેડિયા આસિયાબેન ધો.8*
વકૃત્વ સ્પર્ધામાં
*વાઘેલા આરતીબા ધો.8*
કાવ્યગાન સ્પર્ધા
*ચૌહાણ નિલમબેન ધો.8*
ચિત્રકામ સ્પર્ધા
*મરેડિયા હલીમાંફાતમાં ધો.7*
આ કાર્યક્રમ નું સુંદર આયોજન અને માર્ગદર્શન લીલાબેન જે.ચૌધરી દ્વારા તેમજ પ્રોત્સાહક ઇનામ આચાર્ય શ્રી.ડી.એન.માલુણા દ્વારા પૂરું પાડવામાં આવ્યું.
Post a Comment
0 Comments