થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

@ કલા ઉત્સવ 2019 અંતર્ગત આજે થુવર પ્રાથમિક શાળામાં ચાર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળામાં વિદ્યાર્થીઓ ના સંચાલન થી શિક્ષકદિન ના શુભ દિન થી બચતબેંક શરૂ કરવામાં આવી.
થુવર પ્રા. શાળા માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી.
વડગામ તાલુકા ની થુવર પ્રા.શાળા માં દર માસે બાળ-સંસદ રીવ્યુ બેઠક નું આયોજન
સામાજિક વિજ્ઞાન આપણું ઘર પૃથ્વી સૌર પરિવાર વિશે સમજ આપવામાં આવી..
 3D શો દ્વારા સૌર પરિવાર અને બ્રહ્માંડ નો ખ્યાલ
પુસ્તક પ્રદર્શન ---શિક્ષણ સમિતિ -૬/૦૮/૨૦૧૯
ક્વિઝ સ્પર્ધા -અંગ્રેજી -૦૨/૦૮/૨૦૧૯
શાળા માં ઓનલાઈન ક્વિઝ ૦૧/૦૮/૨૦૧૯
શાળા માં ડિજીટલ ક્વિઝ સ્પર્ધા નું આયોજન -૩૧/૦૭/૨૦૧૯
બાળ-સંસદ મંત્રીમંડળ ની પ્રથમ કેબિનેટ બેઠક બોલાવી
બાળ સાંસદ ની શપથવિધિ કાર્યક્રમ