ધો.૮ વિદાય તા.૧૭/૦૪/૨૦૧૩ થુવર તા.વડગામ જિ.બનાસકાંઠા
સૌ પ્રથમ કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી.
આ પ્રસંગે ગ્રામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.
તે દરમ્યાન બાળકો ને શાળા છોડવાનું ખુબ દુખ હતું.
વિદાય પ્રસંગ દરમ્યાન બાળકો દ્વારા શાળા ઉપયોગી ભેટ આપવામો આવી હતી.
તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા બાળકો ને પણ ભેટ રૂપે ગ્લાસ નું વિતરણ કરવામો આવ્યું હતું.
બાળકો દ્વારા શાળા ને ઉપયોગી વસ્તુઓં ભેટ આપવામો આવી હતી.આશરે ૩૦૦૦ રૂ.ભેટ આપવામો આવી હતી.
તે દરમ્યાન શાળા ના ઉત્સાહી શિક્ષક અસગરઅલી પરબડીયા દ્વારા ભવિષ્યમાં કારકિર્દી વિષે માર્ગદર્શન આપવામો આવ્યું.
ભેટ નો સ્વીકાર કરતા શાળા ના આચાર્ય
મધ્યાહન ભોજન ના રસોઈયા તરીકે કામ કરતા કાકા શ્રી ને પણ વિદાય આપવામો આવી.
Post a Comment
0 Comments