થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

26 મી જાન્યુઆરી ની ઉજવણી -થુવર પ્રા.શાળા

થુવર પ્રા.શાળા માં ૬૬ માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી.આ સમ્રગ કાર્યક્મ જોવા માટે ગામમાં માંથી મોટી સંખ્યામાં લોકો ની હાજરી હતી.ગામ દ્વારા શાળા ને રૂ.૧૨૦૦૦  રોકડા ફાળા રૂપે પ્રાપ્ત થયા છે.તેમજ પ્રોગ્રામ માં ભાગ લેનાર બાળકો ને પ્રોત્સાહન રૂપે ગામ ના દાતા શ્રી .અભુભાઇ ચૌહાણ તેમજ ભીખાભાઈ દ્વારા થાળી ની ભેટ આપવામાં આવી હતી.






Post a Comment

0 Comments