જનરલ નોલેજ
સિધ્ધપુરનું પ્રાચીન નામ શું હતું ? Ans: શ્રીસ્થલ
ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે? Ans: સુરત
મુઘલે આઝમ ફિલ્મના ‘મોહે પનઘટ પે નંદલાલ...’ ગીતના રચયિતા કોણ હતા? Ans: રઘુનાથ બ્રહ્મભટ્ટ
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે?
Ans: ડૉ. જીવરાજ મહેતા
‘ગુજરાત’ શબ્દ કયા શાસનકાળમાં ...પ્રચલિત થયો? Ans: સોલંકીકાળ
હાલના ઉત્તર ગુજરાતનું પ્રાચીન નામ આનર્ત કોના પરથી પડ્યું હતું? Ans: શર્યાતિનાં પુત્ર આનર્ત પરથી
નરસિંહરાવ દિવેટિયાનો પ્રથમકાવ્યસંગ્ર હ કયો છે? Ans: કુસુમમાળા
સોલંકી વંશના પ્રથમ શાસકનુંનામ જણાવો. Ans: મૂળરાજ સોલંકી
અટિરા શાના માટે જાણીતું છે? કયાં આવેલું છે ? Ans: કાપડ સંશોધન-અમદાવાદ
પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતી તળાવ
ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે? Ans: અમદાવાદ
કવિ અખો અમદાવાદમાં કયાં રહેતા હતા? Ans: દેસાઇની પોળ, ખાડિયા
બળિયાદેવને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે?Ans: કાકડા નૃત્ય
એટોમિક શિક્ષણ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે ? Ans: ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર
ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? Ans: મહિપતરામ
122 ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે? Ans: કમલેશ નાણાવટી
123 છેક ૧૮૭૫ની સાલમાં ‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? Ans: હરગોવિંદદાસ કાંટાવાલા
124 હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં કયાં આવેલી છે ?Ans: ઉનાવા
125 કવિ ઉમાશંકર ...જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans: નિશીથ
126 કાયદાનું શિક્ષણ આપતીગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? Ans: શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ
127 ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે ? Ans: સિરવણ
128 ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાયછે ? Ans: વલસાડ
129 ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? Ans: સુકાની
130 શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? Ans: નળ સરોવર
131 ટીપ્પણી નૃત્ય કઇ પ્રજાતિ સાથે સંકળાયેલું છે? Ans: ભીલ અને કોળી
132 અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? Ans: અપર્ણા પોપટ
133 ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજનાનું નામ જણાવો. Ans: સરદાર સરોવર નર્મદા યોજના
134 C.E.E.નું પૂરું નામ જણાવો. Ans: સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)
135 ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્ર
* મોટો જીલ્લો } (વિસ્તારમાં) કચ્છ,ક્ષેત્રફળ ૪૫,૬૫૨ ચો .કિમી
* મોટો જીલ્લો } (વસ્તીમાં )અમદાવાદ ,વસ્તી લગભગ ૬૮ લાખ
* મોટો પુલ } ગોલ્ડન બ્રીજ,ભરૂચ નર્મદા નદી પર ,લંબાઈ ૧૪૩૦ મીટર
* મોટો પ્રાણીબાગ } કમલા નેહરુ જીયોલોજીકલ પાર્ક,કાંકરિયા ,અમદાવાદ
* મોટો મહેલ } લક્ષ્મીવિલાસપેલેસ ,વડોદરા
* મોટો મેળો } વૌઠાનો મેળો (કાર્તિક પૂર્ણિમા ) જિ.અમદાવાદ
* મોટો વનસ્પતિ ઉદ્યાન } વધઇ ,જિ .ડાંગ ,ક્ષેત્રફળ ૨.૪૧ ચો.કિમી
* મોટી ઓધોગિક વસાહત } અંકલેશ્વર ,જિ .ભરૂચ
* મોટી ઓદ્યોગિક સંસ્થા } રિલાયન્સ
*
--------------- --
* મુદ્રક – ભીમજી પારેખ, સુરત ૧૬૭૪
* નાટકલેખક – પ્રેમાનંદ ભટ્ટ ૧૭ મી સદી
* મુદ્રણાલય સ્થાપક – દુર્ગારામ મહેતા ૧૮૪૨
* કવિ – દલપતરામ કવિ ૧૮૫૧
* મિલ સ્થાપક – રણછોડલાલ રેંટિયાવાલા અમદાવાદ ૧૮૬૦
* નવલકથાકાર – નંદશંકર મહેતા ૧૮૬૮
* કોશકાર – નર્મદાશંકર દવે ૧૮૭૩
* નટી – રાધા અને સોના સુરત૧૮૭૫
... * બિ્રટિશ સાંસદના સભ્ય – દાદાભાઇ નવરોજી ૧૮૯૧
* ટેસ્ટ ક્રિકેટ ખેલાડી – રણજિતસિંહજી ૧૮૯૫
* મહિલા સ્નાતક – વિદ્યાગૌરી નીલકંઠ અને શારદા મહેતા અમદાવાદ ૧૯૦૧
* વડી ધારાસભાના અધ્યક્ષ – વિઠ્ઠલભાઇ પટેલ ૧૯૨૫
* રાજયપાલ – ચંદુલાલ ત્રિવેદી ઓરિસ્સા ૧૯૪૬
* બંધારણ સભાના અધ્યક્ષ – ગણેશ માવલંકર ૧૯૪૬
* નાયબ વડાપ્રધાન – સરદાર પટેલ ૧૯૪૭
* સર્વોચ્ચ ન્યાયમૂર્તિ – હરિલાલ કણિયા ૧૯૪૭
* લોકસભાના અધ્યક્ષ – ગણેશ માવલંકર ૧૯૫૨
* ભૂમિસેનાપતિ -રાજેન્દ્રસિંહજ ી ૧૯૫૩
* મહિલા પ્રધાન – ઇન્દુમતીબહેન શેઠ ૧૯૬૨
* જ્ઞાનપીઠ એવાર્ડ પ્રાપ્તકરનાર – શ્રી ઉમાશંકર જોષી ૧૯૬૭
* મહિલા વિમાની – રોશન પઠાણ૧૯૭૪
* કોસ્ટ એકાઉન્ટન્ટ – દર્શના પટેલ ૧૯૭૫
* મેગ્સેસે એવાર્ડ પ્રાપ્તકરનાર – ઇલાબહેન ભટ્ટ ૧૯૭૭
* રાષ્ટ્રીય પ્રાધ્યાપક – સુનીલ કોઠારી, મુંબઇ ૧૯૮૫
* લોકાયુકત – ડી. એમ. શુકલ, ગાંધીનગર ૧૯૯૮
* ન્યાયમૂર્તિ , મુંબઇ હાઇકોર્ટ – નાનાભાઇ હરિદાસ
* મહિલા મેયર – સુલોચના મોદી, મુંબઇ
* મહિલા વિમાની – રોશન પઠાણ
* મહિલા શૅરદલાલ – હીના વોરા, અમદાવાદ
* મહિલા સત્રન્યાયાધીશ – સુજ્ઞાબહેન ભટ્ટ, અમદાવાદ
* મહિલા સ્નાતક – વિદ્યાગૌરી નીલકંઠ તથા શારદાબહેન મહેતા, અમદાવાદ
* હિમાલયના કારયાત્રાના વિજેતા – જયંત શાહમોટી સહકારી ડેરી } અમુલ ડેરી ,આણં
રામદેવપીરનું પ્રાચીન મંદિરકયાં આવેલું છે ? Ans: રણુજા
ગુજરાતમાં શ્વેત ક્રાંતિનાપ્રણેતા કોને ગણવામાં આવે છે? Ans: ડૉ. વર્ગીસ કુરિયન
ગુજરાત રાજયની સ્થાપના થયા પછી કઇ પાર્ટીએ સરકાર બનાવી? Ans: કોંગ્રેસ
‘ભારેલો અગ્નિ’ અને ‘દિવ્ય ચક્ષુ’ જેવી કલાત્મક નવલકથાના લેખક કોણ છે ?
Ans: રમણલાલ વ. દેસાઈ
ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છ...ે ? Ans: ખંભાત
ગુજરાતની વિધાનસભા કયા મહાનુભાવના નામ ઉપરથી છે? Ans: વિઠ્ઠલભાઇ પટેલ
ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે? Ans: સરદાર સરોવર નર્મદા યોજના
ગુજરાતના મધ્યકાલીન કવિ ભાલણનું સૌથી વિશેષ પ્રદાન કયા કાવ્ય સ્વરૂપમાં રહ્યુંછે? Ans: આખ્યાન
લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે ? Ans: આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વેનું
અર્વાચીન ગુજરાતી કવિતામાંઅંગ્રેજી શૈલીના પ્રથમ આત્મલક્ષી ઉર્મિકાવ્યો કોણેરચ્યાં છે? કાવ્યસંગ્રહનું નામ જણાવો. Ans: કવિ નરસિંહરાવ દિવેટિયા - કુસુમમાળા
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ ધીરો
ગૂજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો કયારેમળ્યો? Ans: ઇ.સ.૧૯૬૩
ઇરાનથી આવીને પારસીઓએ ગુજરાતના કયા શહેરમાં વસવાટકર્યો? Ans: વલસાડ
ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી?
Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? Ans: અંબાલાલ સારાભાઇSee More
Post a Comment
0 Comments