Saturday, 3 September 2016

શિક્ષક દિન ની ઉજવણી -૨૦૧૬ અહેવાલ


                          થુવર પ્રા.શાળા માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી.આગળ ના દિવસે જે બાળકો શિક્ષક  ની જવાબદારી હતી .તેમને શાળા શિક્ષક શ્રી,એ.આર.ઉમતીયા સાહેબ અને તમામ સ્ટાફ એ તેમને ટીચિંગ ની તાલીમ આપીને સુ સજ્જ કરવામાં આવ્યા.તમામ ને સારી રીતે ધો.૬ થી ૮ વિષય અને તાસ ની ફાળવણી કરવામાં આવી હતી.
           સમગ્ર દિવસ તમામ બાળકો એ ખુબ ઉત્સાહ પ્રમાણે કામ કર્યું અને તેમણે પોતાના અભિપ્રાય છેલ્લે સમૂહ બેઠક આપ્યા.આ કાર્યક્રમ અંતર્ગત શાળા ના તમામ સ્ટાફે ભાગ લેનાર બાળકો માટે બટાટા પૌઆ ના નાસ્તા નું આયોજન કરવામાં આવ્યું. 





















No comments:

Post a Comment