થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

MCQ -





Q 1. દિલ્લી સત્તા શાહજહાં પાસે આવતાં તેમણે કયા વિદેશીઓને બંગાળામાં વેપાર કરવાની છૂટ આપી?


Unanswered
A
પોર્ટુગીઝોને
B
અંગ્રેજોને
C
ડચ લોકોને
D
સ્પેનિસ લોકોને
Q 2. વાસ્કો-દ-ગામાના ભારતમાં પ્રવેશ વખતે ભારતના કાલિકટમાં કયો રાજા રાજ્ય કરતો હતો?
Unanswered
A
ઝામોરિન
B
મહંમદ તઘલખ
C
મહારાણા પ્રતાપ
D
ટીપુ સુલતાન
Q 3. વાસ્કો-દ-ગામા ભારત આવવા પોર્ટુગલનાં કયા બંદરેથી નીકળ્યો હતો?
Unanswered
A
કાસકેઇસ બંદરેથી
B
કેમિન્હા બંદરેથી
C
ઓલ્હાઓ બંદરેથી
D
લીસ્બન બંદરેથી
Q 4. ભારતમાં 'ફ્રેંચ ઇસ્ટ ઇન્ડિયા કંપની' ની સ્થાપના કયારે થઇ?
Unanswered
A
ઇ.સ. 1646માં
B
ઇ.સ. 1416માં
C
ઇ.સ. 1464માં
D
ઇ.સ. 1664માં
Q 5. પહેલું અંગ્રેજ વહાણ ભારતનાં બંદરે કયારે અને કયા સ્થળે પહોંચ્યું?
Unanswered
A
ઇ.સ. 1610માં, સુરત બંદરે
B
ઇ.સ. 1608માં, સુરત બંદરે
C
ઇ.સ. 1608માં, કાલિકટ બંદરે
D
ઇ.સ. 1600માં, કાલિકટ બંદરે
Q 6. લગભગ 16મી સદીના અંતભાગમાં કઇ વિદેશી પ્રજાનું ભારતમાં આગમન થયું?
Unanswered
A
ડચ લોકો
B
સ્પેનિશ લોકો
C
અંગ્રેજો
D
પોર્ટુગીઝો
Q 7. વાસ્કો-દ-ગામા ભારતમાં સૌ પ્રથમ કયા બંદરે પહોંચ્યો?
Unanswered
A
કોચિન
B
વિશાખાપટ્ટનમ્
C
કંડલા
D
કાલિકટ
Q 8. ભારતનાં મરી-મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અનેક કિંમતી ચીજોની કયા દેશમાં ખૂબ જ માંગ હતી?
Unanswered
A
યુરોપના
B
એશિયાના
C
આફ્રિકાના
D
અમેરિકાના
Q 9. બંગાળાના કર વિવાદને કારણે ઈ.સ. 1757માં કયું યુદ્ધ થયું?
Unanswered
A
બકસરનું યુદ્ધ
B
પ્લાસીનું યુદ્ધ
C
પ્રથમ વિશ્વયુદ્ધ
D
મરાઠા વિગ્રહ
Q 10. મીરજાફર કંપનીના ઇશારે કામ ન કરતાં, અંગ્રેજોએ તેને પદભ્રષ્ટ કરી કોને બંગાળાનો નવાબ બનાવ્યો?
Unanswered
A
મીરકાસીમને
B
સિરાજ-ઉદ્-દૌલાને
C
અલી-વર્દી-ખાનને
D
કુતુબુદ્દીન ઐબકને
Q 11. આજે આપણને ઘરઆંગણે દેશ-વિદેશની ચીજવસ્તુઓ પ્રાપ્ત થાય છે, તે શેને આભારી છે?
Unanswered
A
વિનિમય
B
સાટા પદ્ધતિ
C
આંતરિક વેપાર
D
આંતરરાષ્ટ્રીય વેપાર
Q 12. ડચ લોકોએ ભારતમાં સૌ પ્રથમ કયા-કયા સ્થળે કોઠીઓ સ્થાપી?
Unanswered
A
પુલિકટ અને મદ્રાસ
B
વિશાખાપટ્ટનમ્ અને મછલીપટ્ટમ્
C
કોચીન અને કોલકાતા
D
બેંગ્લોર અને મેંગ્લોર
Q 13. બકસરનું યુદ્ધ કયારે થયું?
Unanswered
A
ઇ.સ. 1764માં
B
ઇ.સ. 1464માં
C
ઇ.સ. 1746માં
D
ઇ.સ. 1674માં
Q 14. નવાબી જતી રહેતા મીરકાસીમે ક્યાંના નવાબનો આશરો લીધો?
Unanswered
A
અવધના
B
કોલકાતાના
C
ઝાંસીના
D
આગ્રાના
Q 15. વાસ્કો-દ-ગામાનું જહાજ કયા સમુદ્રમાં થઇને ભારત પહોંચ્યું?
Unanswered
A
પૅસિફિક મહાસાગર
B
આર્કટિક મહાસાગર
C
હિંદ મહાસાગર
D
ઍટલેન્ટિક મહાસાગર
Q 16. પોર્ટુગીઝો દ્વારા સ્થપાયેલ કાલીકટની પ્રથમ કોઠીના સેનાપતિ તરીકે કોની વરણી થઇ?
Unanswered
A
શાહજહાં
B
ટીપુ સુલતાન
C
ઝામોરીન
D
અલ્બુકર્ક
Q 17. બ્રિટિશ 'ઇસ્ટ ઇન્ડિયા કંપની'ની સ્થાપના કયારે થઇ હતી?
Unanswered
A
ઇ.સ. 1600માં
B
ઇ.સ. 1900માં
C
ઇ.સ. 1700માં
D
ઇ.સ. 1800માં
Q 18. અંગ્રેજોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી કયારે મળી?
Unanswered
A
ઇ.સ. 1603માં
B
ઇ.સ. 1316માં
C
ઇ.સ. 1600માં
D
ઇ.સ. 1613માં
Q 19. ભારતીય સંસ્કૃતિએ હંમેશા બધી જ વિદેશી જાતિઓનો સત્કાર કર્યો છે, તેની પાછળ કઇ ભાવના રહેલી છે?
Unanswered
A
વસુધૈવ કુટુમ્બકમ્
B
સત્ ચિત્ આનંદ.
C
માતૃ દેવો ભવઃ
D
અતિથિ દેવો ભવઃ
Q 20. અલ્બુકર્કે ગોવા કયારે જીત્યું?
Unanswered
A
ઇ.સ. 1506માં
B
ઇ.સ. 1606માં
C
ઇ.સ. 1505માં
D
ઇ.સ. 1605માં
Q 21. ઇ.સ. 1664માં ભારતમાં કઇ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઇ?
Unanswered
A
બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની' ની
B
ફ્રેંચ ઇસ્ટ ઇન્ડિયા કંપની' ની
C
ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની' ની
D
પોર્ટુગીઝ ઇસ્ટ ઇન્ડિયા કંપની' ની
Q 22. પ્લાસીના યુદ્ધમાં કોણ તદ્દન નિષ્ક્રીય રહ્યું?
Unanswered
A
સિરાજ-ઉદ્-દૌલા
B
મીરકાસીમ
C
મીરજાફર
D
અલી-વર્દી-ખાન
Q 23. પશ્ચિમના અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર કયા જળમાર્ગે થતો હતો?
Unanswered
A
ઇરાની અખાત અને રાતા સમુદ્રના
B
બંગાળાના અખાત અને હિંદ મહાસાગરના
C
ફન્ડી અખાત અને પૅસિફિક મહાસાગરના
D
સાનફ્રાન્સીસ્કો અખાત અને રાતા સમુદ્રના
Q 24. ભારતમાં અંગ્રેજોની પ્રથમ કોઠી કયા સ્થળે સ્થપાઇ?
Unanswered
A
સુરતમાં
B
મદ્રાસમાં
C
કોચીનમાં
D
કાલિકટમાં
Q 25. વાસ્કો-દ-ગામા કયા દેશનો વતની હતો ?
Unanswered
A
ફ્રાન્સનો
B
પોર્ટુગલનો
C
ઇટલીનો
D
સ્પેનનો
Q 26. પોર્ટુગીઝોએ ભારતમાં સૌ પ્રથમ વ્યાપારી મથકની સ્થાપના કયારે અને ક્યાં કરી ?
Unanswered
A
ઇ.સ. 1500, કાલિકટમાં
B
ઇ.સ. 1506, સુરતમાં 
C
ઇ.સ. 1510, મુંબઈમાં 
D
ઇ.સ. 1515, મછલીપટ્ટમમાં
Q 27. કોલંબસ ભારત આવવા નીકળ્યો હતો, પરંતુ તે કયાં જઇ ચડ્યો?
Unanswered
A
ચીન
B
આફ્રિકા
C
અમેરિકા
D
ઇરાન
Q 28. અરબ વેપારીઓ કયા માર્ગે ભારત સાથે વેપાર કરતા હતાં?
Unanswered
A
હવાઇ માર્ગે
B
જળ માર્ગે
C
જમીન માર્ગે
D
વેપાર કરતાં જ નહોતા
Q 29. કયા વિદેશીઓની સત્તા છેવટે ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી જ મર્યાદિત હતી?
Unanswered
A
ફિરંગીઓની
B
ડચ પ્રજાની
C
પોર્ટુગીઝોની
D
અંગ્રેજોની
Q 30. ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો વતની હતો?
Unanswered
A
સ્પેન
B
ઇંગ્લૅન્ડ
C
ઇટાલી
D
ફ્રાન્સ
Q 31. મીરકાસીમના મહત્વાકાંક્ષી સ્વભાવને કારણે અંગ્રેજોએ તેને બંગાળાની ગાદી પરથી ઊથલાવી કોને નવાબ બનાવ્યો?
Unanswered
A
કુતુબુદ્દીન ઐબકને
B
સિરાજ-ઉદ્-દૌલાને
C
અલી-વર્દી-ખાનને
D
મીરજાફરને
Q 32. પ્લાસીના યુદ્ધ પછી, કોને બંગાળાનો નવાબ બનાવવામાં આવ્યો?
Unanswered
A
કુતુબુદ્દીન ઐબકને
B
મીરકાસીમને
C
અલી-વર્દી-ખાનને
D
મીરજાફરને
Q 33. અંગ્રેજોએ બંગાળામાં વેપાર કરવાની શરૂઆત કયારે અને કયાંથી કરી?
Unanswered
A
ઇ.સ. 1661માં બ્રહ્મપુત્રા નદીને કાંઠે
B
ઇ.સ. 1561માં હુગલી નદીને કાંઠે
C
ઇ.સ. 1661માં મેઘના નદીને કાંઠે
D
ઇ.સ. 1651માં હુગલી નદીને કાંઠે
Q 34. પ્લાસીનું યુદ્વ કયારે થયું?
Unanswered
A
ઇ.સ. 1775માં
B
ઇ.સ. 1757માં
C
ઇ.સ. 1575માં
D
ઇ.સ. 1557માં
Q 35. ભારત તથા પૂર્વના દેશો તરફ જવા માટે નવો જળમાર્ગ શોધવાની ફરજ કોને પડી ?
Unanswered
A
અમેરિકાને
B
યુરોપને 
C
આફ્રિકાને 
D
એશિયાને
Q 36. જીવનભર કોણ એવું માનતું હતું કે, તે હિન્દુસ્તાનનો શોધક છે?
Unanswered
A
કોલંબસ
B
બાર્થોલોમ્યુ ડાયઝ
C
વાસ્કો-દ-ગામા
D
અમેરિગો વેસ્પુચી
Q 37. બંગાળાના કયા નવાબે અંગ્રેજ અધિકારીઓની કર ન ભરવાની નીતિનો વિરોધ કર્યો?
Unanswered
A
મુર્શિદઅલીખાને
B
ઇલ્તુત્મિશે
C
અલ્બુકર્કે
D
કુતુબુદ્દીન ઐબકે
Q 38. હોલેન્ડના ડચ લોકોએ ઇ.સ. 1663માં કયા સ્થળે કોઠી સ્થાપી?
Unanswered
A
આગ્રા
B
કોચીન
C
પુલિકટ
D
મદ્રાસ
Q 39. અંગ્રેજોને મદદ કરવા રૉબર્ટ ક્લાઇવની નેતાગીરી હેઠળ એક નાનકડું અંગ્રેજ સૈન્ય ક્યાં આવ્યું ?
Unanswered
A
ઝારખંડ
B
ઓરિસ્સા
C
બિહાર
D
બંગાળા
Q 40. કેપ-ઑફ-ગુડ હોપ બંદર કયાં આવેલું છે?
Unanswered
A
અમેરિકાની ઉત્તરે
B
અમેરિકાની દક્ષિણે
C
આફ્રિકાની ઉત્તરે
D
આફ્રિકાની દક્ષિણે
Q 41. સત્તરમી સદીની શરૂઆતમાં દિલ્લીની ગાદી પર કયા બાદશાહનું શાસન હતું?
Unanswered
A
મુઘલ બાદશાહ શાહજહાં
B
મુઘલ બાદશાહ જહાંગીર
C
મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફર
D
મુઘલ બાદશાહ બાબર
Q 42. અંગ્રેજોએ સિરાજ-ઉદ્-દૌલાની જગ્યાએ કોને નવાબ બનાવવાની લાલચ આપી?
Unanswered
A
કુતુબુદ્દીન ઐબકને
B
મીરજાફરને
C
અલી-વર્દી-ખાનને
D
મીરકાસીમને
Q 43. ડચ લોકો કયા દેશના વતની હતા?
Unanswered
A
હોલેન્ડ
B
ગ્રીનલૅન્ડ
C
ન્યૂઝીલૅન્ડ
D
પોલેન્ડ
Q 44. ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાનો સૌ પ્રથમ પ્રયત્ન કોણે કર્યો?
Unanswered
A
ક્રિસ્ટોફર કોલંબસે
B
વાસ્કો-દ-ગામાએ
C
બાર્થોલોમ્યુ ડાયઝે
D
મેગલને
Q 45. કયા અંગ્રેજ અફસરે પ્લાસીના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું?
Unanswered
A
કોર્નવોલિસ
B
વૉરન હેસ્ટીંગ્સ
C
વેલેસ્લી
D
રૉર્બટ કલાઇવ
Q 46. પોર્ટુગીઝોની હુગલીની કોઠી કોના ફરમાનથી તોડી પાડવામાં આવી?
Unanswered
A
શાહજહાંના
B
બહાદુરશાહના
C
બાબરના
D
જહાંગીરના
Q 47. ઇ.સ. 1756 માં બંગાળાના નવાબ અલી-વર્દી-ખાનનું મૃત્યુ થતાં, કોણ બંગાળાનો નવાબ બન્યો?
Unanswered
A
ઝામોરીન
B
સિરાજ-ઉદ્-દૌલા
C
મીરજાફર
D
મીરકાસીમ
Q 48. ઇ.સ.1757માં બંગાળામાં નવાબ તરીકે કોનું શાસન હતું ?
Unanswered
A
સિરાજ-ઉદ્-દૌલાનું
B
શાહઆલમનું
C
મીરજાફરનું
D
મીરકાસીમનું
Q 49. અંગ્રેજોએ બંગાળાના કયા બાદશાહ પાસેથી કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી?
Unanswered
A
બાબર
B
હુમાયુ
C
ઔરંગઝેબ
D
જહાંગીર
Q 50. અંગ્રેજોએ ભારતમાં વેપાર કરવાનો પરવાનો કયા મોગલ બાદશાહ પાસેથી મેળવ્યો ?
Unanswered
A
ઔરંગઝેબ
B
શાહજહાં
C
જહાંગીર
D
અકબર  Q 1. પૃથ્વી તેની ઉત્પત્તિના સમયે કેવા સ્વરૂપે હતી ?

Unanswered
A
ઘન
B
અગનગોળા
C
બરફ
D
પ્રવાહી
Q 2. મૃદાવરણ પૃથ્વીની સપાટીના કેટલા ભાગમાં વિસ્તરેલું છે ?
Unanswered
A
29 %
B
40 %
C
20 %
D
71 %
Q 3. વાતાવરણમાં ખૂબ ઊંચાઈએ કયો વાયુ જોવા મળે છે ?
Unanswered
A
ઑક્સિજન
B
હિલિયમ
C
ઑર્ગોન
D
નાઇટ્રોજન
Q 4. વાતાવરણમાં ઑક્સિજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે ?
Unanswered
A
20.99%
B
78.03%
C
31.08%
D
24.05%
Q 5. સૌર પરિવારમાં ક્યા ગ્રહ પર સજીવોને અનુકૂળ તાપમાન, પાણી અને હવા મળી રહે છે ?
Unanswered
A
ગુરુ પર
B
પૃથ્વી પર
C
મંગળ પર
D
બુધ પર
Q 6. જીવાવરણને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે ?
Unanswered
A
3
B
5
C
4
D
2
Q 7. પૃથ્વીની સપાટીના નીચાણવાળા ખાડાઓમાં પાણી ઊભરાતા શાની રચના થઈ ?
Unanswered
A
સમુદ્રો
B
નદીઓ
C
સરોવરો
D
તળાવો
Q 8. પાણીની વરાળ, ઉલ્કાઓ, ક્ષારકણો અને સૂક્ષ્મ જીવજંતુઓ કયા આવરણમાં ભળેલાં છે ?
Unanswered
A
જલાવરણ
B
વાતાવરણ
C
જીવાવરણ
D
મૃદાવરણ
Q 9. વાતાવરણમાં ઑર્ગોન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે ?
Unanswered
A
78.03
B
0.01
C
0.03
D
0.94
Q 10. રંગહીન, વાસરહિત અને પારદર્શક કયું આવરણ છે ?
Unanswered
A
મૃદાવરણ
B
જલાવરણ
C
વાતાવરણ
D
જીવાવરણ
Q 11. કયો વાયુ ઘણો સ્ફૂર્તિદાયક છે ?
Unanswered
A
નાઇટ્રોજન
B
ઓઝોન
C
ઑક્સિજન
D
હિલિયમ
Q 12. મૃદાવરણ બીજા કયા નામે ઓળખાય છે ?
Unanswered
A
ઘનાવરણ
B
વાતાવરણ
C
જલાવરણ
D
જીવાવરણ
Q 13. જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને શું કહેવામાં આવે છે ?
Unanswered
A
ઉપસાગરો
B
સરોવરો
C
મહાસાગરો
D
સમુદ્રો
Q 14. પૃથ્વીની ચારેબાજુ વીંટળાઇને આવેલા હવાના આવરણને શું કહેવામાં આવે છે ?
Unanswered
A
જીવાવરણ
B
મૃદાવરણ
C
જલાવરણ
D
વાતાવરણ
Q 15. માનવસહિત સજીવોનું નિવાસસ્થાન કયું આવરણ છે ?
Unanswered
A
વાતાવરણ
B
જીવાવરણ
C
જલાવરણ
D
મૃદાવરણ
Q 16. વિવિધ વાયુઓથી બનેલું આવરણ કયું છે ?
Unanswered
A
જલાવરણ
B
જીવાવરણ
C
મૃદાવરણ
D
વાતાવરણ
Q 17. માટી અને ખડકોનું બનેલું આવરણ એટલે .......
Unanswered
A
જીવાવરણ
B
વાતાવરણ
C
ઘનાવરણ
D
જલાવરણ
Q 18. ભૂગર્ભની ગરમીને લીધે અંદરના ખડકોનો પીગળેલો રસ કયા નામે ઓળખાય છે ?
Unanswered
A
ખનિજો
B
ડેલ્ટા
C
મૅગ્મા
D
સિગ્મા
Q 19. ઔદ્યોગિક પ્રદૂષણને કારણે કયા પ્રદેશોનો બરફ ઓગળવા લાગ્યો છે ?
Unanswered
A
ધ્રુવપ્રદેશો
B
વિષુવવૃત્તીય પ્રદેશો
C
મેદાની પ્રદેશો
D
ડુંગરાળ પ્રદેશો
Q 20. કયા માધ્યમને લીધે આપણે અવાજ સાંભળી શકીએ છીએ ?
Unanswered
A
જલાવરણ
B
જીવાવરણ
C
મૃદાવરણ
D
વાતાવરણ
Q 21. પૃથ્વીની સપાટી પર ભૂમિવિસ્તાર કરતાં કયા વિસ્તારનું પ્રમાણ વધારે છે ?
Unanswered
A
રણ
B
પાણી
C
જંગલ
D
મેદાની
Q 22. સૌર પરિવારનાં બધા ગ્રહોમાં પૃથ્વી અજોડ ગણાય છે, કેમ ?
Unanswered
A
પૃથ્વી પર સજીવોને અનુકૂળ તાપમાન હોય છે.
B
આપેલ તમામ
C
પૃથ્વી પર સજીવોને અનુકૂળ પાણી હોય છે.
D
પૃથ્વી પર સજીવોને અનુકૂળ હવા હોય છે.
Q 23. આપણા ભવિષ્યને સુરક્ષિત બનાવવાનો એક મહત્ત્વપૂર્ણ રસ્તો .......
Unanswered
A
પૃથ્વી અને પૃથ્વીના આવરણોનું જતન
B
આવકમાં વધારો
C
તાપમાનમાં વધારો
D
જંગલોનો ઘટાડો
Q 24. પૃથ્વીની સપાટી પર આશરે કેટલા કિમી ઊંચાઈ સુધી વાતાવરણ વિસ્તરેલું છે ?
Unanswered
A
1500 કિમી
B
800 કિમી
C
1600 કિમી
D
20 કિમી
Q 25. કયો વાયુ ઑક્સિજનના જલદપણાને મંદ કરે છે ?
Unanswered
A
ઓઝોન
B
નાઇટ્રોજન
C
હાઇડ્રોજન
D
કાર્બન ડાયૉક્સાઇડ
Q 26. મહાસાગરોના તળિયે કેટલા કિમી જેટલી ઊંડી ખાઈઓ આવેલી છે ?
Unanswered
A
8થી 9 કિમી
B
14થી 15 કિમી
C
10થી 11 કિમી
D
5થી 6 કિમી
Q 27. પર્વતારોહકો અને મરજીવાઓ શેનો ઉપયોગ કરે છે ?
Unanswered
A
હાઇડ્રોજન સિલિન્ડરોનો
B
નાઇટ્રોજન સિલિન્ડરોનો
C
કાર્બન ડાયૉક્સાઇડ સિલિન્ડરોનો
D
ઑક્સિજન સિલિન્ડરોનો
Q 28. ધરતી પરના વરસાદ માટેના મોટા ભાગનો ભેજ શેમાંથી આવેલ છે ?
Unanswered
A
સમુદ્રોમાંથી
B
નદીમાંથી
C
જમીનોમાંથી
D
જંગલોમાંથી
Q 29. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ કેટલા કિમીની ઊંચાઈ પછી જોવા મળતો નથી ?
Unanswered
A
110 કિમી
B
105 કિમી
C
130 કિમી
D
120 કિમી
Q 30. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ લગભગ કેટલા ટકા છે ?
Unanswered
A
4 %
B
3 %
C
6 %
D
5 %
Q 31. મૃદાવરણની સપાટીથી ઊંડે જઈએ તેમ તાપમાનમાં શી અસર થાય છે ?
Unanswered
A
અસર થતી નથી.
B
વધારો થાય છે.
C
ઘટાડો થાય છે.
D
તાપમાનમાં વધારો કે ઘટાડો થઈ શકે છે.
Q 32. પૃથ્વીને મુખ્ય કેટલાં આવરણો છે ?
Unanswered
A
2
B
5
C
3
D
4
Q 33. પૃથ્વીના પોપડા પર દબાણ અને તાપમાનમાં સમતુલા ન જળવાય તો શું સર્જાય છે ?
Unanswered
A
વાવાઝોડું
B
અનાવૃષ્ટિ
C
ધરતીકંપ
D
ચક્રવાત
Q 34. સવારની ઉષા અને સાંજની સંધ્યાના રંગીન દ્રશ્યો શાના આભારી છે ?
Unanswered
A
વાદળના
B
ભેજના
C
પૃથ્વીના
D
રજકણોના
Q 35. પૃથ્વીના કયા આવરણ પર જીવસૃષ્ટિ જોવા મળે છે ?
Unanswered
A
જલાવરણ
B
વાતાવરણ
C
મૃદાવરણ
D
જીવાવરણ
Q 36. કયું આવરણ સમુદ્રો, સરોવરો અને નદીઓનું બનેલું છે ?
Unanswered
A
જલાવરણ
B
જીવાવરણ
C
વાતાવરણ
D
મૃદાવરણ
Q 37. વાતાવરણમાં ઑક્સિજન વાયુ આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી જોવા મળતો નથી ?
Unanswered
A
115 કિમી
B
130 કિમી
C
120 કિમી
D
110 કિમી
Q 38. ગ્રીનહાઉસ અસર ઉદ્ભવવાનું મુખ્ય કારણ .......
Unanswered
A
નાઇટ્રોજનના પ્રમાણમાં ખૂબ જ વધારો
B
કાર્બન ડાયૉક્સાઇડના પ્રમાણમાં ખૂબ જ વધારો
C
કાર્બન ડાયૉક્સાઇડના પ્રમાણમાં ખૂબ જ ઘટાડો
D
ઓક્સિજનનું પ્રમાણમાં ખૂબ જ વધારો
Q 39. આપણી મૂળભૂત જરૂરિયાતોમાં સૌથી વધુ મહત્ત્વ કોનું છે ?
Unanswered
A
વીજળીનું
B
ઘરનું
C
પાણીનું
D
ખોરાકનું
Q 40. જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે ?
Unanswered
A
29
B
71
C
98
D
97
Q 41. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે ?
Unanswered
A
20.99%
B
71.5%
C
48%
D
78.03%
Q 42. વહેલી સવારમાં ખુલ્લા મેદાનમાં કયો વાયુ વધારે પ્રમાણમાં હોય છે ?
Unanswered
A
હાઇડ્રોજન
B
નાઇટ્રોજન
C
ઓઝોન
D
ઑક્સિજન
Q 43. વાતાવરણમાં ખૂબ ઊંચાઈએ કયો વાયુ હોય છે ?
Unanswered
A
નાઈટ્રોજન
B
કાર્બન ડાયૉક્સાઇડ
C
ઑક્સિજન
D
હાઈડ્રોજન
Q 44. સૌર પરિવારમાં કોનું સ્થાન શુક્ર અને મંગળની વચ્ચે છે ?
Unanswered
A
બુધનું
B
ચંદ્રનું
C
સૂર્યનું
D
પૃથ્વીનું
Q 45. મૃદાવરણની જાડાઇ કેટલી હોય છે ?
Unanswered
A
લગભગ 46 કિમી થી 100 કિમી
B
લગભગ 66 કિમી થી 106 કિમી
C
લગભગ 64 કિમી થી 100 કિમી
D
લગભગ 56 કિમી થી 100 કિમી
Q 46. કયું આવરણ ધરતીનો ધબકાર કહેવાય છે ?
Unanswered
A
વાતાવરણ
B
મૃદાવરણ
C
જીવારણ
D
જલાવરણ
Q 47. ધૂળ જેવી રજકણો મિશ્રિત બરફાચ્છાદિત અવકાશી ગોળા એટલે ......
Unanswered
A
ધૂમકેતુ
B
ઉલ્કા
C
ઉલ્કાશિલા
D
લઘુગ્રહ
Q 48. કુદરતની પોષણકડી જોખમાવાનું કારણ .......
Unanswered
A
જંગલોનો વધારો
B
પર્યાવરણનું જતન
C
પર્યાવરણનું શોષણ
D
તાપમાનમાં વધારો
Q 49. પૃથ્વીનો ઉપરનો પોપડો શેનો બનેલો હોય છે ?
Unanswered
A
પાણીનો અને વાયુનો
B
માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો
C
વાયુઓનો અને રેતીનો
D
વાયુઓનો અને માટીનો
Q 50. પૂંછડીયા તારા તરીકે કોણ ઓળખાય છે ?
Unanswered
A
ઉલ્કાશિલા
B
ધૂમકેતુ
C
ઉલ્કા
D
લઘુગ્રહ
 
         

Post a Comment

0 Comments