થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

શિક્ષક દિન ની ઉજવણી -થુવર પ્રા.શાળા અહેવાલ

      આજે થુવર પ્રા.શાળા તા.વડગામ માં આયોજનબદ્ધ રીતે શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી.આજ ના શિક્ષકો ને અગાઉ થી પોતાનું ધોરણ અને વિષયો વહેંચી દેવામાં આવ્યા હતા.શિક્ષકો ખૂબ ઉત્સાહ સાથે તૈયારી કરી ને વર્ગખંડો માં કાર્ય કર્યું હતું.અને છેલ્લે પ્રતિભાવો લેવામો આવ્યા હતા.અને શ્રેષ્ઠ શિક્ષકો નું સન્માન કરવામાં આવ્યું.હતું.શાળા ના આચાર્ય શ્રી.ડી.એન.માલુણા એ બાળકો ને ભવિષ્ય માં સારા શિક્ષકો બને તેવી શુભેચ્છા આપી હતી..








Post a Comment

0 Comments