થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

SARDAR BALMELO -THUVAR SCHOOL TA-VADGAM


આજ રોજ તા.૧૩/૧૨/૨૦૧૩ ના રોજ થુવાર પ્રા.શાળા માં સરદાર બાળ મેળા નું આયોજન કરવામો આવ્યું. સૌ પ્રથમ પ્રભાત ફેરી કરવામો આવી. વકતૃત્વ સ્પર્ધા ૧૧ બાળકો એ પોતાના વિચારો રજુ કર્યા .

 



ત્યાર બાદ તમામ બાળકો રંગપુરની ચીટક કામ .કરતા નજરે આવ્યા.માટીકામ ,મહેદીસ્પર્ધા ,વગેરે જેવા પ્રોગ્રામ કવામો આવ્યા.ત્યારબાદનિબંધ સ્પર્ધા કરવામો આવી.બાળકો એ ખુબ ઉત્સાહ થી ૧૦ બાળકો એ ભાગ લીધો.

Post a Comment

0 Comments