થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

શાળા પ્રવેશોત્સવ ૨૦૧૪ નો અહેવાલ


આજ રોજ તા.૧૩/૦૬/૨૦૧૪ ના થુવર પ્રા.શાળા માં શાળા પ્રવેશોત્સવ ઉજવવામો આવ્યો. આ કાર્યક્રમ માં જીલ્લા સદસ્ય  જીરાલા સાહેબ તેમજ sdpo બહેનશ્રી crc મુમનવાસ હરેશભાઈ સાહેબ તેમજ જલોતરા crc દિનેશભારથી સાહેબ શ્રી સૌ પ્રથમ પ્રાથના મનુષ્ય તું બડા મહાન હૈ ...ત્યારબાદ અધ્યક્ષ તરીકે જીરાલા સાહેબ ની નિમણુંક કરવામો આવ્યા.                 કાર્યક્રમ અંતર્ગત ગામના લોકો દ્વારા તિથી ભોજન રાખવામો આવ્યું.ભોજન ના દાતા હતા..હબીબભાઈ ચૌધરી ,સોમાભાઈ,તેમજ ગ્રામ્ય આગેવાનો

Post a Comment

0 Comments