કે.જી.બી.વી.થુવર માં ક્ષમતા માપન કસોટી

કે.જી.બી.વી. થુવર માં આજરોજ તા.૨૧/૮/૨૦૦૧૪ ના રોજ એસ.એસ.એ.એમ. આયોજિત ક્ષમતા માપન કસોટીનું આયોજન કરવામો આવ્યું .રાજ્ય સરકાર ના પ્રતિનિધિ તરીકે માલપુર બી.આર.સી.કૉ.ઓ.શ્રી.જ્યેન્ન્દ્ર સિહ રાઠોડ સાહેબે હાજરી આપી..તેમજ સીસરાણા સી.આર..સી.કૉ.ફિરદોશખાન પઠાણે નિરીક્ષક તરીકે ફરજ બજાવી.જલોતરા સી.આર.સી.કૉ.ઓ.શ્રી દીવ્યભારથી સાહેબે હાજરી આપી.





Post a Comment
0 Comments