બાલ સભા અંતર્ગત વિવિધ સ્પર્ધા નું આયોજન થુવર શાળા


આ સમગ્ર કાર્યક્રમ આચર્યા
શ્રી.ડી.એન.માલુણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ
થયો.અને સંચાલક તરીકે સામાજિક વિજ્ઞાન શિક્ષક શ્રી.એ.આર.ઉમતીયા એ ફરજ
બજાવી.
આજ રોજ તા.૨૩/૦૮/૨૦૧૪ ના રોજ થુવર પ્રા.શાળા માં
બાળ સભા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામો આવ્યું.જેમો કાયક્રમ ની આગાઉ થી
જાણ કરવામાં આવી હતી.
જેમાં મુખ્યત્વે
સામાન્ય પ્રશ્નો ની ક્વિઝ સ્પર્ધા રાખવામો આવી.જેમાં મુખ્યતવે ચાર ટીમો પાડવામાં
આવી.
ટીમ નંબર -૧ સાહસ

ટીમ નબર -૨ નીડળ
ટીમ નંબર _૩ આઝાદ
ટીમ નબર -૪ સફળ

જેમાં ટીમ નંબર -૧ સાહસ વધુ ગુણ હોવાથી તેમને વિજેતા જાહેર કરવામો
આવ્યા.
અને ત્યાર બાદ ભજન સ્પર્ધા નુ આયોજન કરવામાં
આવ્યું.
ધો.૬ ના ભાગ લીધેલ
બાળકો ની સંખ્યા :-૧૦
ધો.૭ ના ભાગ લીધેલ
બાળકો ની સંખ્યા :-૮
ધો.૮ ના ભાગ લીધેલ
બાળકો ની સંખ્યા :-૧૨
ભજન સ્પર્ધા નુ મુલ્યાંકન શાળા ના
શિક્ષિકા બહેનો એ કર્યું હતું.અને તેમો સુંદર રીતે ભજન ગાનાર ધો.૭ ની વિધાર્થીની
કાજલબેન બેન ને પ્રથમ નંબર જાહેર કરવામાં આવ્યો.



દરેક કાર્યક્રમ માં પ્રથમ નંબર આવનાર બાળકો ને શાળા તરફ થી પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવ્યા.
Post a Comment
0 Comments