Saturday, 31 January 2015

થુવર પ્રા.શાળા માં તા.૩૦/૦૧/૨૦૧૫ ના ગાંધી નિર્વાણ દિન નું ઉજવણી                        થુવર પ્રા.શાળા માં તા.૩૦/૦૧/૨૦૧૫ ના ગાંધી નિર્વાણ દિન નું ઉજવણી કરવામાં આવી .સૌ પ્રથમ પ્રાથના માં ધૂન રઘુપતિ રાઘવ રાજા રામ ત્યારબાદ ગાંધીજી નું પ્રિય ભજન વૈષ્ણ વજન તેને રે કહીએ ....અને ત્યારબાદ ગાંધીજી વિશે વ્યક્તવ્ય આપવા માં આવ્યું.સ્વચ્છતા ના સોગંદ લેવડાવવા માં આવ્યા.આ સમ્રગ કાર્યક્રમ માં smc સભ્યો ની હાજરી હતી.

smc ના અધ્યક્ષ અને સભ્યો ની હાજરી 

kgbv થુવર માં પણ ચિત્ર સ્પર્ધા 

ધો.૪ ના બાળકો 

ધો.૩ ના બાળકો 


smc ના સભ્યો 

No comments:

Post a Comment