થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

BALMELO -THUWAR SCHOOL 30/3/2015

            આજ રોજ થુવર પ્રા.શાળા માં બાળ મેળા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી.ભરત ગૂંથન શીખવતા મનીષાબેન એન.શ્રીમાળી



કાગળ માંથી તોરણ બનાવવા

KGBV બાળા ઓ એ સરસ મજાની ફૂલ છડી બનાવી.

રંગોળી કામ ધો.૮ ની બાળાઓ દ્વારા

મહેદી ડીઝાઇન શીખવતા લીલાબેન જે.ચૌધરી

Post a Comment

0 Comments