થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

કોણ બનેગા કરોડપતિ ગેમ રમતા શાળા ના બાળકો

શાળામાંધો.૮ ના બાળકો સામાજિક વિજ્ઞાન એકમ આધારિત કોણ બનેગા કરોડપતિ ગેમ નું સુંદર આયોજન થયું.વર્ગ ના દરેક બાળકો એ પોતાના જ્ઞાન ના પ્રમાણે સ્ક્રીન પર આવેલા પ્રશ્નો ના જવાબ આપતા રહ્યા .તે માટે લાઈફ લાઈન નો પણ ઉપયોગ કરતા .




Post a Comment

0 Comments