થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

kgbv થુવર માં ક્ષમતા માપન કસોટી

          આજ રોજ kgbv થુવર માં ક્ષમતા માપન કસોટી નું આયોજન થયું.તે અંતર્ગત શાળા માં 
વડગામ લાયઝન ઓફિસર સાહેબ શ્રી.ભલાભાઈ સાહેબ સાંતલપુર સી.આર.સી.કો.ઓ.સાહેબ તેમજ ધોતા સી.આર.સી.કો.ઓ શ્રી.મણીભાઈ મેવાડા સાહેબ કોદરામ સી.આર.સી.કો.ઓ શ્રી મેતા સી.આર.સી.કો.ઓ શ્રી.
જલોતરા સી.આર.સી.કો.ઓ શ્રી.દીવ્ય્ભારથી સાહેબ હાજરી આપી.અને શાળા પ્રાર્થના કાર્યક્રમ માં હાજરી આપી.









ડાયટ લેકચરર અને વડગામ લાયઝન ઓફિસર સાહેબ શ્રી.ભલાભાઈ સાહેબ

જલોતરા સી.આર.સી.કો.ઓ શ્રી.દીવ્ય્ભારથી દ્વારા સન્માન

Post a Comment

0 Comments