થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

ક્વિઝ સ્પર્ધા -૧૪/૦૯/૨૦૧૫

    આજ રોજ થુવર પ્રા.શાળા માં કમ્પ્યુટર ની મદદ થી ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.ધો.૬ થી ૮ માં અભ્યાસ કરતા બાળકો માંથી ૬ ટીમ પાડવામાં આવી.આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન એ.આર.ઉમતિયા સાહેબ તરફ થી કરવામાં આવ્યું.



Post a Comment

0 Comments