થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

બાળ સંસદ ની ચૂંટણી --થુવર પ્રા.શાળા

      બાળ સંસદ ની ચૂંટણી --શાળા માં જાહેરનામું મુજબ આજ રોજ તા.૧૮/૦૯/૨૦૧૫ ના રોજ ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી.આજ બાળકો માં મત કરવા માટે ખુબજ ઉત્સાહ જોવા મળ્યો.




મત કુટીર
લાઈન માં મત આપવા જતા બાળકો અને પોલીસ કર્મચારી

મત પેટી માં મત નાખતા બાળકો

કુમાર ની લાઈન

સમગ્ર પોલીંગ સ્ટાફ

કન્યા ઓ પોતાનો કીમતી મત આપવા લાઈનમાં

સ્ટાફ દ્વારા મતદાન

મત આપ્યા નો ઉત્સાહ

દરેક ઉમેદવાર પોતાની જીત નો વિશ્વાસ

Post a Comment

0 Comments