Thursday, 15 October 2015

થુવર પ્રા.શાળા માં હેન્ડ વોશ ડે ની ઉજવણી

   
     આજ રોજ થુવર પ્રા.શાળા માં હેન્ડ વોશ ડે ની ઉજવણી કરવામાં આવી.પ્રાથના સભામાં શાળાના આચર્યશ્રી દ્વારા સ્વચ્છતા વિષે જાણકારી આપવમાં આવી.ત્યારબાદ શાળાના ભાષાના બહેન શ્રી ..લીલાબેન દ્વારા હાથ ધોવાના સ્ટેપ વિશે દરેક ને માહિતગાર કર્યા.આ કાયક્રમ માં શાળાના તમામ નો સાથ સહકાર રહેલ.
No comments:

Post a Comment