થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

થુવર પ્રા.શાળા માં તા.૨૫/૦૧/૨૦૧૬ ના રોજ મતદાર દિવસ અંતર્ગત ક્વિઝ સ્પર્ધા

 થુવર પ્રા.શાળા માં તા.૨૫/૦૧/૨૦૧૬ ના રોજ મતદાર દિવસ અંતર્ગત ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.કુલ ૬ ટીમ વચ્ચે સ્પર્ધા થઇ. સ્પર્ધકો ને ક્વિઝ સોફ્ટવેર દ્વારા મોટી LCD સ્ક્રીન પર કોણ બનેગા કરોડપતિ ગેમ ની જેમ રમાડવામાં આવી.અંતે ભારી રસાકસી બાદ ગાંધીજી ટીમ નો વિજય થયો.ટીમ બધા બાળકો ની વચ્ચે તાળીઓથી વધાવવા માં આવ્યા.આ સમગ્ર કાર્યક્રમ તમામ સ્ટાફ ના સાથ સહકાર થી પૂરો થયો.આ કાર્યક્રમ માં આચર્યા શ્રી ના માર્ગદર્શન તેમજ એ.આર.ઉમતીયા ના આયોજન તેમજ BLO સાહેબ એ.બી.ડામોર સાહેબ ના સહકાર થી સફળ થયો.


Post a Comment

0 Comments