થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

તા.૧૮/૦૨/૨૦૧૬ ના થુવર પ્રા.શાળા ને બાયસેગ સ્ટુડિયો ગાંધીનગર ખાતે જવાનું થયું

 તા.૧૮/૦૨/૨૦૧૬ ના થુવર પ્રા.શાળા ને બાયસેગ સ્ટુડિયો ગાંધીનગર ખાતે જવાનું થયું.તેનું પ્રસારણ આખા ગુજરાત રાજ્ય માં થયું.બાળકો ને જોવા માટે શાળા માં પણ તેમના વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા .બાળકો માટે આ પ્રસંગ યાદગાર બની રહ્યો.તે માટે gcert નો ખુબ ખુબ આભાર ..






Post a Comment

0 Comments