થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

કે.જી.બી.વી.થુવર માં તાલીમ.

આજ રોજ કે.જી.બી.વી.ના પ્રાગણ માં સી.આર.સી.કો.ઓ.શ્રી અને વોર્ડનબેન ની તાલીમ યોજાઈ.તેમાં બનાસકાંઠા માનનનીય Dpeo સાહેબ શ્રી ડી.આર.દરજી સાહેબ હાજરી આપી.

Post a Comment

0 Comments