થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

ક્વિઝ સ્પર્ધા -થુવર પ્રા.શાળા તા.8-3-2016

     થુવર પ્રા.શાળા માં ખાસ ક્વિઝ સોફ્ટવેર ની મદદ થી ગુજરાત સામાન્ય જ્ઞાન નોલેજ અંતર્ગત ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.તેમાં કુલ 6 ટીમાં વચ્ચે સ્પર્ધા કરવામાં આવી..આ ક્વિઝ માં મુખ્ય વિશેષતા એ હતી કે જેટલો ઝડપી જવાબ આપો તો બોનસ પોઇન્ટ મળતા હતા.અને ખોટા જવાબ માટે -5 થતા હતા.કુલ 15 રાઉન્ડ હતા..દરેક ટીમ વચ્ચે ખુબ જ રસાકસી થયી.દરેક રાઉન્ડ ના અંતે કમ્પ્યુટર પર દરેક ટીમ નો સ્કોર જોવા મળતો હતો..એક એક સાચા જવાબ પર બાળકો ના તાળી ઓ થી વાતાવરણ ગુંજી ઉઠતું..છેલ્લે સુભાસ ચંદ્ર ટીમ વિજેતા જાહેર થઇ.આ ક્વિઝ નું આયોજન શ્રી.અતાઉલ્લા ઉમતિયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું.
વિજેતા ટીમ -સુભાષચંદ્ર -સકીલા ગ્રૂપ

Post a Comment

0 Comments