વિવિધ કાર્યકર્મ ઉજવણી
ડો.બાબાસાહેબ સાહેબ આંબેડકર ઉજવણી -થુવર પ્રા.શાળા અહેવાલ
આજ રોજ અમારી શ્રી થુવર પ્રા. શાળા માં ગ્રામ ઉદય થી ભારત ઉદય અભિયાન અંતર્ગત તથા ડો.બાબાસાહેબ સાહેબ આંબેડકરની ૧૨૫ જન્મ જયંતી ની ઉજવણી ખુબ ઉત્સાહ પૂર્વક કરવામાં આવી હતી.સવારે બાળકો અને શિક્ષકો દ્વારા પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી.
ત્યાર બાદ શાળા ના સ્ટાફ અને કે.જી.બી.વી.સ્ટાફ ગ્રામ વડીલો હસ્તે બાબાસાહેબ સાહેબ શ્રી ના ફોટા પર ફૂલ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા.ત્યારબાદ શાળા ના ઉ.શિ.આતાઉલ્લા આર.ઉમતીયા દ્વારા ડો.બાબાસાહેબ સાહેબ આંબેડકર ના જીવનચરીત્ર અને બંધારણ ની રચનામાં ભૂમિકા વિષે સુંદર વ્યક્તવ્ય આપ્યું.ત્યારબાદ સામાજિક સમરસતા વિષે શપથ લેવડાવવા માં આવ્યા .
તા.૧૫/૦૪/૨૦૧૫ ના રોજ શાળા માં વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.આમ આ રીતે આ દિન ની ઉજવણી ખુબ ઉત્સાહભેર કરવામાં આવી.જય ભીમ .....

![]() |
ફૂલ અર્પણવિધિ |
![]() |
શ્રદ્ધાસુમન અર્પણ |
![]() |
ત્યારબાદ શાળા ના ઉ.શિ.આતાઉલ્લા આર.ઉમતીયા દ્વારા ડો.બાબાસાહેબ સાહેબ આંબેડકર ના જીવનચરીત્ર અને બંધારણ ની રચનામાં ભૂમિકા વિષે સુંદર વ્યક્તવ્ય આપ્યું. |
![]() |
વકતૃત્વ સ્પર્ધા |
![]() |
પ્રભાત ફેરી |
![]() |
પ્રભાત ફેરી અને જય ભીમ ના નારા |
Post a Comment
0 Comments