થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

તિથી ભોજન કાર્યક્રમ -થુવર પ્રા.શાળા

                  થુવર પ્રા.શાળા માં આજ રોજ થુવર ગામ ના વતની એવા ચૌહાણ અભુભાઇ લક્ષમણ  તરફ થી તિથી ભોજન રાખવામાં આવ્યું.આ પ્રસંગે ગામના તમામ લોકો ,યુવાનો,વૃધ્ધો.મહિલાઓ એ ભોજન નો લાભ લીધો.
     ગામ ના તમામ ધર્મ ના અને દરેક જ્ઞાતિ ના લોકો હળીમળી સાથ સહકાર આપ્યો.આ પ્રસંગે  ગામ ની એકતા નું ઉદાહરણ જોવા મળ્યું. 










Post a Comment

0 Comments