થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

થુવર પ્રાથમિક શાળા માં થતું -સ્માર્ટ ક્લાસ દ્વારા શિક્ષણ અહેવાલ --


  •                    આજ ના ડીજીટલ દુનિયા અને સ્માર્ટ યુગ જમાના માં સરકારી પ્રાથમિક શાળા ઓ પણ આજના ટેકનોલોજી યુગ પ્રમાણે માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.  શાળા ઓમાં પણ હાઇટેક જવા થઇ રહી.તે અનુરૂપ ખુબ જ સુંદર રીતે શિક્ષણ કાર્ય થતું  અમારી શાળા થુવર પ્રા.શાળા 
  • સૌ પ્રથમ એકમ શીખવવા માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સામાજિક વિજ્ઞાન શિક્ષક એ.આર.ઉમતિયા દ્વારા પોતાનો શાળા સમય બાદ ઘરે પોતાનો કીમતી સમય વાપરી ને પોતાના ખર્ચે તમામ ppt નું કામ બનાવવા માં આવે.
  • શાળા માં પેન ડ્રાઈવ માં ડેટા રાખીને તેને પ્રોજેક્ટર દ્વારા શીખવવા માં આવે છે.જરૂર પડે તો તેમાં ઈંટરનેટ નો ઉપયોગ કરી ને એકમ અનુરૂપ યુ-ટુબ દ્વારા વિડીઓ પણ વિદ્યાર્થી ઓને બતાવવા માં આવે છે.
  • એકમ શીખવ્યા બાદ તેના મૂલ્યાંકન માટે જાતે બનાવેલી ફ્લેશ ક્વિઝ નો ઉપયોગ કરવામાં આવે છે.
  • ત્યાર બાદ એકમ MCQ ના પ્રશ્નો બાળકોને આપવામાં આવે છે.અને તેના સાચા જવાબો કોમ્પ્યુટર દેખાડવામાં આવે છે.જેથી અરસ પરસ બદલી ને દરેક બાળક પેપર ની ચકાસણી કરી નાખે છે.તે થી સમય નો ખુબ બચાવ થાય છે.
  • ત્યાર બાદ ૨ -૩ એકમ શીખવ્યા બાદ ગ્રૂપ ક્વિઝ નું પણ આયોજન કરવામાં આવે છે.તે ખાસ કોમ્પ્યુટર સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે.













Post a Comment

0 Comments