ક્વિઝ સ્પર્ધા
હિન્દી દિવસ ની ઉજવણી -થુવર શાળા તા.વડગામ
હિન્દી આપણી રાષ્ટ્ર ભાષા છે.હિન્દી નો પ્રચાર અને પ્રસાર થાય તે હેતુ થી દર ૧૪ મી સપ્ટેમ્બર આખા દેશ માં હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસે શાળા માં પણ તેમણી ઉજવણી કરવામાં આવે છે.આખો દિવસ હિન્દી માં વાતચીત ,પ્રાર્થના ,ગીત સ્પર્ધા,તેમજ વકતૃત્વ સ્પર્ધા રાખવામાં આવે છે.થુવર પ્રા.શાળા માં પણ આ કાર્યક્રમ ની ઉજવણી ખુબજ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી.
આ કાર્યક્રમ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા,ગીત સ્પર્ધા.અને ક્વિઝ સ્પર્ધા રાખવામાં આવી.હિન્દી વિષય વિષય વિષે બાળકો વધુ માહિતગાર થાય તે હેતુ શાળા ના ભાષા વિષય ના શિક્ષિકા બહેનો શ્રીમતિ લીલાબેન ચૌધરી તેમજ દિપાબેન ચૌહાણ ખુબજ સુંદર રીતે કાર્યક્રમ નું આયોજન કર્યું.તેમજ શાળા ના શિક્ષક એ.આર.ઉમતીયા તેમજ આચાર્ય શ્રી .ડી.એન.માલુણા સાહેબે સાથ અને સહકાર આપ્યો.

![]() |
કાર્ય ક્રમ નું સંચાલન કરતા ..એલ.જે.ચૌધરી |
![]() |
મૂલ્યાંકનકર્તા -દિપાબેન ચૌહાણ |
![]() |
વિજેતા ટીમ સાથે ..સ્ટાફ ગણ |
![]() |
શિક્ષક શ્રી.એ.આર.ઉમતિયા |
Post a Comment
0 Comments