ગૃપ ક્વિઝ દ્વારા વિષય નું પુનરાવર્તન.દ્રઢીકરણ
આજ શાળા માં કોમ્પ્યુટર ના ખાસ સોફ્ટવેર થી ધો.8 માં ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.તમામ બાળકો સામેલ થાય તેવું આયોજન હતું.તમામ ગ્રુપો વચ્ચે જબરદસ્ત સ્પર્ધા ચાલી.જેટલો ઝડપી જવાબ આપો.તે પ્રમાણે બોનસ પોઇન્ટ મળતાં.. અને ખોટા જવાબ પર -5 થતા.3 લાઈફ લાઈન મળતી.એક સાચા જવાબ પર બાળકો ની એટલી ખુશી.કે જાણે આખી દુનિયા જીતી લીધી..
Post a Comment
0 Comments