થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

નકશા ની સમજ ..

    માત્ર ગોખણપટ્ટી પટ્ટી વાળું શિક્ષણ નહિ.પ્રેક્ટીકલી પૃથ્વી પર ના સ્થળો નકશાની મદદ થી અને પૃથ્વી ના ગોળા ની મદદ થી બાળકો જાતે શીખે .તેવું શિક્ષણ કાયમ ટકી રહે છે.



Post a Comment

0 Comments