BAL SANSAD
થુવર પ્રા.શાળા માં બાળ સંસદ માટે મોક ચૂંટણી નું આયોજન
આજ રોજ થુવર પ્રા.શાળા માં બાળ સંસદ માટે મોક ચૂંટણી નું આયોજન કરવામાં
આવ્યું.તેમાં બાળકો ને ધો.7 અને 8 માં સામાજિક વિજ્ઞાન વિષય ના અભ્યાસકીય
મુદ્દા જેવા કે જાહેરનામું.ફોર્મ
ભરવું.પ્રતીકો ની પસંદગી .મતદાન પ્રકિયા.બેલેટ પેપર .સરકાર ની રચના જેવા
મુદ્દા ઓ પ્રત્યક્ષ શીખવાડવા આવ્યા.સાચી લોકશાહી ની સમજ આપવામાં આવી.
Post a Comment
0 Comments