વિવિધ કાર્યકર્મ ઉજવણી
થુવર પ્રા.શાળા તા.વડગામશાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ-૨૦૧૭ અહેવાલ
આજ રોજ તા.8/6/2017 ના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.. આ પ્રસંગે
વડગામ મામલતદાર સાહેબ શ્રી..બસુ પે.સે.આચાર્ય જયેશભાઇ તલાટી સાહેબ..દાના
ભાઈ પરમાર રાષ્ટ્રીય શિક્ષક સંઘ.બી.આર.પી.પ્રજ્ઞા કીર્તિભાઈ ..સર્કલ
ઓફિસર..સરપંચ શ્રી..આદમભાઇ. વગરે હાજરી આપી હતી..
આ પ્રસંગે જયેશભાઇ તલાટી એ ઉપસ્થિત વાલી ઓ ને શિક્ષણ પર ભાર આપવા..અને શાળા ને સાથ સહકાર આપવા માટે પોતાનું પ્રેરેક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું..
આ પ્રસંગે જયેશભાઇ તલાટી એ ઉપસ્થિત વાલી ઓ ને શિક્ષણ પર ભાર આપવા..અને શાળા ને સાથ સહકાર આપવા માટે પોતાનું પ્રેરેક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું..
Post a Comment
0 Comments