BAL SANSAD
થુવર પ્રા.શાળા -મતગણતરી -બાળ મંત્રીમંડળ શપથવિધિ અહેવાલ
થુવર પ્રા.શાળા માં બાળ-સંસદ ની યોજાયેલ ચૂંટણી ની મતગણતરી નું કામ તમામ
સ્ટાફ ના સુપરવીઝન થી બાળકો ની મદદ થી ઉમેદવાર ની હાજરી માં મતગણતરી નું
કામ થયું..જેમ એક એક રાઉન્ડ નું પરિણામ એ.આર.ઉમતીયા શાળા ના નોટિસ બોર્ડ પર
જાહેર કરતા રહ્યા તેમ તેમ બાળકો નો ખુબજ ઉત્સાહ અને રસાકસી જોવા મળી..કુલ
પાંચ રાઉન્ડ બાદ પરિણામ આવ્યું..આ સમય દરમ્યાન બાળકો ની શાળા ની સાથે લાગણી
પોતાના આંખો ના આંસુ દ્વારા જોવા મળી.વિજેતા બાળકો ને શપથ વિધિ સમારોહ
આચાર્ય શ્રી ની હાજરી માં યોજાયો..વિજેતા ઉમેદવારો હવે પછી પોતાના માંથી એક
મહામંત્રી ચૂંટશે.. અને ત્યાર બાદ દરેક ને ખાતા ની ફાળવણી કરવામાં આવશે..આ
રીતે શાળા નું સમગ્ર સંચાલન બાળકો દ્વારા થશે..
Post a Comment
0 Comments