ક્વિઝ સ્પર્ધા
ગુજરાત ક્વિઝ સ્પર્ધા માં તાલુકા લેવલે 3 બાળકો વિજેતા .થુવર પ્રા.શાળા
ગુજરાત ક્વિઝ ઓનલાઈન સ્પર્ધા માં તાલુકા લેવલે આપેલ ઓનલાઈન ક્વિઝ માં વડગામ
તાલુકા જિ.બનાસકાંઠા ની થુવર પ્રા.શાળા ના ૬ થી ૮ની સ્પર્ધામાં કુલ 4
બાળકો માંથી 3 બાળકો વિજેતા થઈ ઝોન કક્ષા ની સ્પર્ધામાં ઓનલાઈન ક્વિઝ માં
ભાગ લેશે.આ બાળકો એ પોતાના ગામ નું શાળા નું અને શાળા પરિવાર નું ગૌરવ
વધારેલ છે.તે બદલ તેમને ખુબ ખુબ અભિનંદન
Post a Comment
0 Comments