Saturday, 9 September 2017

થુવર પ્રા.શાળા માં જલોતરા સી.આર.સી.કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અહેવાલ

                       આજ થુવર પ્રા.શાળા માં જલોતરા સી.આર.સી.કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.જેમાં પેટા શાળામાંથી 40 વધુ  કુલ ૫ વિભાગો માં વિવિધ કૃતિ રજૂ કરવામાં આવી.આ કાર્યક્રમ માં જલોતરા પે.કે.શાળા ના આચાર્ય શ્રી.અંબાલાલ પ્રજાપતિ તેમજ સી.આર.સી.કો.ઓ.હર્ષદભાઈ જોષી.જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક ની માં પસંદગી થયેલ એવા જલોતરા ઉ.શિ.મહેન્દ્રભાઈ પ્રજાપતિ એ હાજરી આપી.ગામમાંથી સરપંચ શ્રી.આદમભાઈકાકા ડેપ્યુટી સરપંચ રવજીભાઈ.માજી ડેપ્યુટી સરપંચ હબીબકાકા એસ.એમ સી.સભ્યો.એ મોટી સંખ્યા માં હાજરી આપી.કાર્યક્રમ ના અધ્યક્ષ તરીકે સરપંચ શ્રી.આદમકાકા ની વરણી કરવામાં આવી હતી.કાર્યક્રમ નું સંચાલન થુવર ઉ.શિ.અતાઉલ્લા આર.ઉમતીયા એ કર્યું હતું.છેલ્લે આચાર્ય શ્રી.ડી.એન.માલુણા એ હાજર તમામ મહેમાનો નો આભાર વ્યક્ત કર્યો હતો..












No comments:

Post a Comment