ક્વિઝ સ્પર્ધા
થુવર પ્રા.શાળા માં રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી
આજે થુવર પ્રા.શાળા માં રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી ભાગ રૂપે ધો.6 થી 8
માં ખાસ ક્વિઝ સોફ્ટવેર ની મદદ થી ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં
આવ્યું.તેમાં કુલ 6 ટિમો પાડવામાં
આવી.લોકશાહી ના લગતા kbc ટાઈપ ના પ્રશ્નો પૂછવામાં આવ્યા.કુલ 10 રાઉન્ડ બાદ
રાણી લક્ષ્મીબાઈ ટિમ નો વિજય થયો..સ્પર્ધા કન્વીર તરીકે એ.આર.ઉમતીયા સાહેબ
રહ્યા..
Post a Comment
0 Comments