Thursday, 1 February 2018

દાતા દ્વારા ઇનામ વિતરણ -26 મી જાન્યુઆરી

            આજે અમારી થુવર પ્રા.શાળામાં 26 મી જાન્યુઆરી -2018 ના ઉજવણી ભાગ લીધેલ બાળકો ને ગામ ના દાતા શ્રી.મરેડિયા ઈસાભાઈ.અને જાહલીયા પ્રવિણભાઈ તરફ થી ઇનામ વિતરણ કરી ને બાળકો નું પ્રોત્સાહન પૂરું પાડ્યું.તેમનું આ ઉમદા કાર્ય બદલ શાળા પરિવાર તરફ થી ખૂબ ખૂબ અભિનંદન..






No comments:

Post a Comment