થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

થુવર પ્રા.શાળામાં તિથિ ભોજન આપવામાં આવ્યું.

                                               આજે થુવર પ્રા.શાળામાં જલોતરા નિવાસી અને એલ.આઈ.સી.બ્રાન્ચ હેડ.ડીસા.શ્રી.વિનોદભાઈ રેવાભાઈ રાવલ તરફથી શાળા ના બાળકો અને આંગણવાડી બાળકો. કેજીબીવી.કન્યાઓ ને તેમના તરફ થી તિથિ ભોજન આપવામાં આવ્યું.આ પ્રસંગે શાળા પરિવાર તેમનો આભાર વ્યક્ત કરે છે..



Post a Comment

0 Comments