થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

થુવર પ્રા.શાળામાં ધો.8 ના વિદાય કાર્યક્રમ ઉજવવામાં આવ્યો

                   આજે થુવર પ્રા.શાળામાં ધો.8 ના વિદાય કાર્યક્રમ ઉજવવામાં આવ્યો.વિદ્યાર્થીઓ ને આ આ મહામૂલી શાળા છોડી જવા નું દુઃખ સાફ જોવા મળ્યું હતું.શાળા માં ધો.8 તરફથી શાળા ને ડિજિટલ ઘડિયાળ ભેટ આપવામાં આવી.અને જૂની યાદો ના ફોટા નું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું.અને ગુજરાત કવિઝ માં 3 વિદ્યાર્થીઓ ને 500 રૂપિયા ના ચેક આપી ને પ્રોત્સાહન કરવામાં આવ્યું.શાળા ના સ્ટાફ તરફથી બટાટા પૌઆ ના નાસ્તા નું આયોજન કરવામાં આવ્યું.







Post a Comment

0 Comments