થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

થુવર પ્રા.શાળા યોજાયેલ ડિજિટલ બાળ સંસદ ની મતગણતરી યોજવા માં આવી.

           થુવર પ્રા.શાળા માં ગઈકાલે યોજાયેલ ડિજિટલ બાળ સંસદ ની મતગણતરી યોજવા માં આવી.સૌ પ્રથમ તમામ સ્ટાફ પરિવાર ના સહકાર થી મંત્રીમંડળ ના બેલેટ પેપર ની ગણતરી કરવામાં આવી.જેમાં કુલ 7 રાઉન્ડ ના અંતે પરિણામ જાહેર કરવામાં આવ્યું.વિદ્યાર્થીઓ મંત્રીમંડળ માં સાચા ઉમેદવાર ની પસંદગી કરી તે પણ જાણવા માં આવ્યું.નવાઈ તો વાત એ છે એકપણ નોટા માં મત આવ્યું નથી..ત્યારબાદ મહામંત્રી માટે ઓનલાઈન વોટીંગ માં 183 મત નું પરિણામ 1 જ મિનિટ માં આપી દેવામાં આવ્યું.અમારી શાળા માટે પ્રથમ ડીજીટલ પ્રયોગ રહ્યો.100 %સફળતા પ્રાપ્ત થઈ..





Post a Comment

0 Comments